
લીંબુના બળીયાં ટપકાંનો રોગ નિયંત્રણ કરવા..
રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો. રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણ અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ (સ્ટ્રેપ્ટોસાયક્લિન) 1.5 ગ્રામ કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.



