
૧. છોડમાં એમીનો એસિડ અને પ્રોટીનની બનાવટમાં મુખ્ય ભાગ ભજવે છે.
૨. તેલીબિયાં પાકોના દાણામાં તેલનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ વધારે છે.
૩. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે.
૪. પાકની પેદાશોની ગુણવત્તા સુધારે છે. છોડ નાઈટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતર કરે છે.



