July 18, 2025

જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)

ધરૂવાડિયા ફરતે પિંજર પાક તરીકે એક મીટરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મૂકાયેલા ઇંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણીને નાશ કરવો. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ અથવા આ જીવાતનુ ન્યૂક્લિઅર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઇ 9 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો. સાયપરમેથ્રીન 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ […]

જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા) Read More »

પાણીનું બુંદ : પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને કહી રહ્યું છે કે…

પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને પાણીના બુંદ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થઇ જાય તેવી વાત કરી રહ્યું છે ને કહે છે કે પાણી એ જીવનનું અણમૂલું દ્રવ્ય હોવાથી તેને બચાવવું કે કરકસરથી વાપરવું એ જરૂરી જ નહિ, અનિવાર્ય પણ છે. પાણીના મુખ્ય બે પ્રકાર છે. આકાશમાંથી વરસેલું વરસાદનું પાણી જેને સૂર્ય દેવના માધ્યમથી મળતું વરાળનું

પાણીનું બુંદ : પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને કહી રહ્યું છે કે… Read More »

સલ્ફરના છોડમાં અગત્યના કાર્યો શું છે ?

૧. છોડમાં એમીનો એસિડ અને પ્રોટીનની બનાવટમાં મુખ્ય ભાગ ભજવે છે.૨. તેલીબિયાં પાકોના દાણામાં તેલનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ વધારે છે.૩. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે.૪. પાકની પેદાશોની ગુણવત્તા સુધારે છે. છોડ નાઈટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતર કરે છે.

સલ્ફરના છોડમાં અગત્યના કાર્યો શું છે ? Read More »

ઓછો વત્તો પી.એચ. છોડને પોષણ મેળવતા રોકે છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH આવશ્યક પોષક તત્વોની ઉપલબ્ધતા ને રોકે છે. મોટાભાગના છોડ પોષક તત્વો 6.0 અને 7.5 ની વચ્ચે pH હોય તો સરળતાથી મેળવી શકે છે . ઓછા વત્તા પી.એચ.છોડને પોષણ મેળવામાં….

ઓછો વત્તો પી.એચ. છોડને પોષણ મેળવતા રોકે છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »