December 20, 2018

XXX 510 સૌરાષ્ટ્રના ખેડૂત માટે પાણીનું મૂલ્ય

મુંઝવણને સંશોધનની માતા કહી છે ને ! પિયતના પાણી પ્રશ્ને થયેલા પ્રયત્નોની થોડી વાત કરું તો સૌરાષ્ટ્રની ધરતીનો ધાટ જ ઊંધી રકાબી જેવો હોઈને ઉપરથી વરસતું પાણી જમીનની અંદર ઉતરવાને બદલે, હડી કાઢી, દોડતુંકને થઈ જાય છે દરિયા ભેળું અને વરસાદની અનિયમિતતા પણ , વધુમાં વધુ કયાંય નોંધાણી હોય તો આ સૌરાષ્ટ્રમાં જ! નહેરોની સુવિધા

XXX 510 સૌરાષ્ટ્રના ખેડૂત માટે પાણીનું મૂલ્ય Read More »