એક નવા સલાડનો ઉમેરો થયો – ટામેટા અને કેપ્સિકમ યુક્ત કાકડી

આજે નવી ટેક્નોલાજીની વાત કરવી છે આપણે જાણીયે છીએ કે ટામેટાની ખટાશ અને સ્વાદ માટે સારા છે , કેપ્સિકમ તેના કરકરાપણું માટે તો કાકડી જુદોજ સ્વાદ અને કરકરાપણું માટે પ્રખ્યાત છે આ ત્રણેયનો સ્વાદ સૌને ગમે છે , કલ્પના કરો આ ત્રણેયનો સ્વાદ એક સાથે મળે તો , મિત્રો , થાનેટ અર્થ નામની કંપનીએ વિદેશમાં […]

એક નવા સલાડનો ઉમેરો થયો – ટામેટા અને કેપ્સિકમ યુક્ત કાકડી Read More »