October 13, 2022

ત્યારે કરશું શું ? ભાગ ૩ : ખેતીની આ વાત ધ્યાન આપવા જેવી છે

જરા ઊંડા ઉતરી ગામડાના આ યુવાનોનું ‘ખેડ્યત્યાગ’ ઘટનાનું વિશ્લેષણ કરીએ તો ઘેર ઘેર યુવાનોની એક જ વાર્તા શરૂ થઈ છે. બધામાં બસ એક જ વાત ઊભરી આવે છે કે “ખેતી હવે કરવા જેવો ધંધો રહ્યો નથી !’ પહેલાંતોકહેવાતુંકે‘ઉત્તમખેતી, મધ્યમવેપાર, કનિષ્ઠનોકરી’ ! તો આ વ્યાખ્યા બદલાઈ કેમ ગઈ ? સમાચાર છે કે એક ખેડૂત આઈટી ભણ્યા

ત્યારે કરશું શું ? ભાગ ૩ : ખેતીની આ વાત ધ્યાન આપવા જેવી છે Read More »