કપાસના ભાવ ટકશે કે કેમ ?

રંગે ચંગે દિવાળીના તહેવારો ધામ ધુમથી ઉજવી ને આપણે મોસમ લઇ રહ્યા છીએ . ખળામાંથી કપાસ , મગફળી , સોયાબીનનો પાક આપણે લણ્યો છે આ વર્ષે તો ભાવ સારા રહેવાના છે કારણકે ચૂંટણીનું વર્ષ છે એટલે તેનો બરાબર લાભ લેજો , કપાસના ભાવ ટકશે કે કેમ ? તેતો સમય કહેશે કારણકે મિલોની ખરીદીમાં મંદી છે […]

કપાસના ભાવ ટકશે કે કેમ ? Read More »