મારો બેટો ૭ વરસનો થયો તોય વધતો કા નથી?

આપણા ગામમાં કોઈ છોકરાની ઉમર વધે તો પણ ઉંચાઈ વધે નહિ ત્યારે આપણા વડીલો કહેતા કે મારો બેટો ૭ વરસનો થયો તોય વધતો કા નથી? આની મા તો ઉચી છે અને બાપ પણ ઊંચો છે, લાગે છે કે આને પોષણની ખામી હશે એટલે આપણા વડીલો કહેતા કે આને શીયાળાનો ગુંદ પાક ખવડાવો. અ।પણા પાકમાં પણ […]

મારો બેટો ૭ વરસનો થયો તોય વધતો કા નથી? Read More »