પાક ધિરાણની મહત્તમ રકમ

બેંકો તેમજ વિવિધ ધિરાણ સંસ્થાઓ ખેતી માટે વિવિધ પ્રકારનું ધિરાણ આપવાનું કાર્ય કરે છે જેમાં પાક ધિરાણ સૌથી મહત્વનું ગણાય છે. વિવિધ બેંકો અને સંસ્થાઓ દ્વારા આવા પાક ધિરાણની મહત્તમ રકમ (સ્કેલ ઓફ ફાઈનાન્સ) નક્કી કરવામાં પ્રવર્તમાન ખેતી ખર્ચની માહિતીનો આધાર લેવામાં આવે છે. ધિરાણની રકમ પાક ઉત્પાદન ખર્ચને પહોચી વળવા માટે પૂરતી હોવી જોઈએ […]

પાક ધિરાણની મહત્તમ રકમ Read More »