મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે

મરચીની વાત નીકળી છે તો નોંધો કે મિઝોરમ રાજ્યમાં ઓર્ગેનિક રીતે પકાવવામાં આવતી મરચીની જાત બર્ડ આઈ પહેલી વખત અમેરિકામાં નિકાસ થઇ છે. ત્યાંના કૃષિ મંત્રી સી.લાલરીસાંગા કહે છે કે મિઝો મરચી 7.5 મેટ્રિક ટનની નિકાસ મિઝો મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે ખાસ કરીને આ મરચી અર્ધ ઇંચની ખુબ તીખી મરચીની કેટેગરીમાં આવે […]

મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે Read More »