નવા સુધારેલ ચૂલ્હાની રચના અને વિકાસ
ગુજરાતના ગ્રામિણ વિસ્તારમાં મુખ્યત્વે નાના અને મોટા પરિવારની રસોઈ માટે જુદા જુદા પ્રકારના પરંપરાગત ચુલ્હાનો ઉપયોગ થાય છે. જેમાં મુખ્યત્વ માટીના, સિમેન્ટના અથવા ઈંટોથી બનેલા ચુલ્હા જાેવા મળે છે. તેમજ ગ્રામીણ લોકો લાંબા વપરાશ માટે સતત બળતણ નાખી શકાય તેવા ચુલ્હા વધુ પસંદ કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં વપરાશકર્તાઓના પ્રતિસાદને ધ્યાનમાં લેતા, સ્પ્રેરીએ વપરાશકર્તાની આવશ્યકતાઓ અનુસાર […]
નવા સુધારેલ ચૂલ્હાની રચના અને વિકાસ Read More »


