May 12, 2023

અજીત સીડ્સના કપાસમાં સફળ થયેલ ખેડૂતોના અનુભવો વાંચો કપાસ બીજ પસંદગી વિશેષાંક ૨૦૨૩

મેં અજીત સીડ્સનો ACH-૧૫૫ કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૧૦૦ મણનું ઉત્પાદન મળેલ છે. જશુભાઈ અગરસંગભાઈ રાઠોડ મુ. થોરીયાળી તા. સાયલા જી. સુરેન્દ્રનગર મો. 9925580776 મેં અજીત સીડ્સનો ACH-૫ કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૧૧૫ મણનું ઉત્પાદન મળેલ છે. જયેશભાઈ પરષોતમભાઇઅકબરીમુ. નાઘુના તા. & જી. જામનગર મો. 98243 89575 મેં અજીત […]

અજીત સીડ્સના કપાસમાં સફળ થયેલ ખેડૂતોના અનુભવો વાંચો કપાસ બીજ પસંદગી વિશેષાંક ૨૦૨૩ Read More »

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સનું મરચું લાલ ચટાકેદાર થાય છે.

મેં વિશ્વાસ સીડ્સનું યોગી મરચીની જાતનું વાવેતર કરેલ છે મરચાની આટલી લંબાઈ મેં અત્યાર સુધી ક્યારેય જોઈ નથી. 7 થી 8 ઇંચનું મરચું કલર એકદમ લાલ ચટાકેદાર મારા ગામના ખેડૂતો જોતા જ રહી ગયા. આવી વેરાઈટી ક્યારેય જોવા જ ન મળી. યોગીમાં ડાળીમાં રુવાંટી હોવાથી તેમાં ચુસીયા, થ્રિપ્સ અને વાઇરસ તો આવ્યો જ નહિ. .

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સનું મરચું લાલ ચટાકેદાર થાય છે. Read More »

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો.

ઇઝરાયેલની ખેતીના વિડિઓ બધા ને જોવા છે પણ ઇઝરાયેલ કરે તેમ કરવું નથી હજુ ઘણા પૂછે છે કે શું ડ્રીપ ઈરીગશન નબળા વરસમાં જ વાપરી શકાય ? ના એવું નથી, જો સાંભળો તમારો કૂવો છલોછલ ભરેલો હોય બોરમાં ચોવીસ કલાક ચાલે તેટલું પાણી હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરશે તેને સરવાળે ફાયદો થશે અને હા,

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો. Read More »