May 30, 2023

૧૫ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં વરસાદ પડે તો શું કરવું ?

ઘાસચારાના પાકો તરીકે મકાઇ, ગુંદરી જુવાર, સોલાપુરી જુવાર તેમજ દિવેલા, તલ પૂર્વા-૧ અને ટૂંકા જીવન કાળ વાળા પાકોનું વાવેતેર કરવું જો જુલાઇ અંત સુધીમાં વરસાદની શરૂઆત ન થાય તો મગફળી અને બાજરીનું વાવેતર ન કરવું જે ખેડૂતોએ ડાંગરનું ધરૂ નાખેલ છે, ત્યાં વરસાદ ખેંચાતા ઘરૂની ઉંમર વધી જવાના કિસ્સામાં રોપણી અંતર ઘટાડવું તથા થાણા દીઠ […]

૧૫ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં વરસાદ પડે તો શું કરવું ? Read More »

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીની લંબાઈ અને કલર ખુબ સારા છે.

મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કર્યું હતું ADV-૫૭૫૯ મરચીમાંથી મને એક એકર ૧૦૦૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મળેલ છે. અને લાંબા સમય ચાલે છે માટે મારી પહેલી પસંદ ADV-૫૭૫૯ છે. હું બીજા ખેડૂત મિત્રો ને પણ આ જાત વાવેતર કરવા ભલામણ કરું છું. વજુભાઈ ખૂટડગામ : નાખડા તા: વેરાવળ જિલ્લો: ગીર સોમનાથ મોં. 97237 13565

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીની લંબાઈ અને કલર ખુબ સારા છે. Read More »