કૃષિ વ્યવસ્થાપન : ૧૫ ઓગસ્ટ સુધીમાં વરસાદ થાય તો શું કરવું ?
જુવાર, મકાઇ જેવા ઘાસચારાના પાકો અથવા દીવેલા કે તલ પૂર્વ-૧, ગુજરાત-૧, ૨ નું વાવેતર કરવું. દિવેલા જીએયુસીએસએચ-૧, જીસીએચ-૨, ૪, ૫, ૭ નું વાવેતર કરવું. મગ ગુજરાત- ૩, ૪, કે-૮૫૧ અડદ ટી-૯, ગુ.અડદ-૧ બીડી તમાકુ, જીટી-૪, ૫, ૭, ૯ નું વાવેતર કરવું પાકને આંતરખેડ અને હાથથી નીંદણમુક્ત રાખવો. પાકમાં ટોક્ટીની અવસ્થાએ પાક બચાવ પિયત આપવું.
કૃષિ વ્યવસ્થાપન : ૧૫ ઓગસ્ટ સુધીમાં વરસાદ થાય તો શું કરવું ? Read More »


