ભુકીછારો કેવા વાતાવરણ માં આવે ? 1

ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ? ભૂકીછારો ક્યારે આવે ? નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે , હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં જોઈ શકો અથવા મોટું મોટું જ્યારે તમારી પત્નીના હોઠ […]

ભુકીછારો કેવા વાતાવરણ માં આવે ? 1 Read More »