કપાસની સુપર જાત સુપર બંટી અને અંબુજા

અંબુજા (PRCH ૭૩૯)વિનોદભાઈ સાવલિયા – ગામઃ મોવિયા તાલુકા ઃ ગોંડલ, જીલ્લો ઃ રાજકોટ મે એશિયન એગ્રી જીનેટીકસ લિમિટેડનો અંબુજા (PRCH૭૩૯) કપાસ બીજ વાવેતર કરેલ છે. મારો કપાસ બહુ જ સારો છે. મારો કપાસ ખુબ જ ઊંચો અને સારો છે. આ કપાસની જાતમાં સિરીઝમાં જીંડવા લાગે, સતત નવું ફ્લાવરિંગ આવે છે. અને રોગ જીવાત ઓછા લાગે […]

કપાસની સુપર જાત સુપર બંટી અને અંબુજા Read More »