સફળ પ્રાકૃતિક ખેતી કેમ કરી શકાય ?
આપણા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબ પ્રાકૃતિક ખેતીના અભિયાન સાથે જોડાયેલા છે આખા દેશના ખેડૂતોને જમીન જીવતી રાખવાના સરળ રસ્તા બતાવતા રહ્યા છે તે આપણા કિશાનો માટે આવકારદાયક છે . તેમના વક્તવ્યમાં તેઓશ્રી જીવામૃત અને અમૃતમાટી વિશે સમજાવે છે, ઘન જીવામૃતનો ઉપયોગ, પાક સંરક્ષણ માટેના પ્રાકૃતિક રસ્તા, કાર્બન તત્વની પૂરતી, જીવદ્રવ્ય એટલે કે હ્યુમસની પુરવણી […]
સફળ પ્રાકૃતિક ખેતી કેમ કરી શકાય ? Read More »


