મરચીની સફળ જાત : કર્તવ્ય પદમા મરચી પાવડર માટે બેસ્ટ છે.
દિનેશભાઇ વસાણી મુ.અમરાપુર (ધાનાણી), તા.કુકાવાવ, જી.અમરેલી અમારો મરચીનો અનુભવ તો નવો નવો છે પણ અમે કર્તવ્ય કંપનીની મરચી ની જાત પદમા વાવી હતી એ મરચી પાવડર (ચટણી) માટે બેસ્ટ છે પદમા વિધે ૪૨ મણ જેટલું ઉત્પાદન રહ્યું છે અમારા અમરેલી વિસ્તારના ઘણા બધા ખેતરની મેં રૂબરૂ મુલાકાત લીધી જેમાં અન્ય જાતો કરતા પદમાના બધે જ […]
મરચીની સફળ જાત : કર્તવ્ય પદમા મરચી પાવડર માટે બેસ્ટ છે. Read More »



