મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ઊંચા ભાવે વેચાય છે.

શિવલાલભાઈ બાલુભાઈ મારવણીયા મુ. રાજપર, તા. ટંકારા જી. મોરબી મો. ૯૮૭૯૬ ૩૩૭૩૫ આ નામધારીની મરચી એનએસ ૨૭૦૧ લાંબા સમય સુધી ઉત્પાદન આપી સકે તેવી વેરાયટી છે. આ મરચી ૠ-૪ સેગમેન્ટ લીલા મરચાં અને સૂકા મરચાં વેચાણમાં ઉચા ભાવે માર્કેટમાં વેચાઈ છે. સતત ફલાવરીંગ અને ફ્રૂટ સેટિંગ થતું રહે છે. જેથી ઉત્પાદ વધારે મળે છે. બીજી […]

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ઊંચા ભાવે વેચાય છે. Read More »