ખેતીના નવ રત્નો – ૧ : ખેતીમાં ડીજીટલ ટેકનોલોજીનું મહત્વ
ખેતીના નવ રત્નો – ૧ : ખેતીમાં ડીજીટલ ટેકનોલોજીનું મહત્વ Read More »
કેતનભાઇ બાલધા, મુ. આંબરડી, તા. ગોંડલ, જી. રાજકોટ, મેં કર્તવ્ય સીડ્સનું પદમા મરચું વાવ્યુ, વાવવામાં થોડું મોડું થયું પણ આ મરચી એ રંગ રાખ્યો હાલ સુધીમાં લગભગ ૩૫ મણ મરચું વીધે ઉતરી ગયું ને લગભગ પાછલી વીણીનું મરચું હજી પણ વીઘે ૫ મણ નીકળશે એવો અંદાજ છે. આટલી લંબાઈ વાળા મરચા મે હજી જોયા નથી.
મરચીની સફળ જાત : કર્તવ્ય પદમાં મરચી લંબાઈ વાળી મરચી છે. Read More »