June 3, 2025

કેરીના ઘનિષ્ટ વાવેતર પદ્ધતિના ફાયદા

> ૩ થી ૪ વર્ષમાં ઉત્પાદનની શરૂઆત પરંપરાગત> આંબાના વાવેતરની તુલનામાં તે વધુ નફાકારક છે.> આવકમાં ત્રણ ઘણો વધારે ફાયદો થાય છે અને ઊંચી આવક મેળવી શકાય.> ફળનું નિયમન કરી શકાય છે.> મજૂર ખર્ચ ઘટાડવાથી ઉત્પાદનનો ખર્ચ ઓછો થાય છે.> જમીન અને બીજા કુદરતી સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ> ગુણવત્તાયુક્ત ફળનું ઉત્પાદન મેળવી શકાય.> એકમ વિસ્તાર દીઠ […]

કેરીના ઘનિષ્ટ વાવેતર પદ્ધતિના ફાયદા Read More »

ખેતરની વાત : વરસાદ કેવા આવશે ? કેટલો વહેલો કે મોડો આવશે તે પણ આપણને ક્યાં ખબર છે.?

કપાસનો હજુ આપણી પાસે કોઈ વિકલ્પ નથી. આપણે બધી જમીનમાં મગફળી વાવેતર કરીયે તો આપણને બીજ ખર્ચ ઊંચું આવે અને પાયાના ખાતરોનો ખર્ચ કરીને મગફળી કરવાની હોય છે તે વાત પણ ધ્યાનમાં લેવી પડે. કપાસમાં કોરામાં મૂકીને આયોજન કરી શકાય અને પછી વરસાદની રૂખ જોઈને ખાતર-પાણી આપીને કપાસને દોડતો કરી શકાય. આમેય વરસાદ કેવા આવશે

ખેતરની વાત : વરસાદ કેવા આવશે ? કેટલો વહેલો કે મોડો આવશે તે પણ આપણને ક્યાં ખબર છે.? Read More »

પશુ વીમા માં ક્લેમ પ્રોસેસ કરવા સાથે જોઈતા જરૂરી દસ્તાવેજ

પશુના મૃત્યુ/ ખોડખાંપણના કિસ્સામાં વીમાની રકમ લેવા માટે નીચે જણાવ્યા મુજબની કાર્યવાહી કરવી જરૂરી છે. સૌથી પહેલાં પશુના મૃત્યુ/ખોડખાંપણની જાણકારી વીમા અધિકારીને આપો, ત્યારબાદ રજીસ્ટર્ડ પશુચિકિત્સકને પશુને તપાસ કરવા/પોસ્ટમોર્ટમ માટે બોલાવવા, વીમા અધિકારી પશુના ઈયર ટેગ (પશુના કાનની કડી) તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરશે અને પશુ ચિકિત્સક દ્વારા પ્રમાણિત પોસ્ટ મોર્ટમનું ફોર્મ લેશે, મૃત પશુના

પશુ વીમા માં ક્લેમ પ્રોસેસ કરવા સાથે જોઈતા જરૂરી દસ્તાવેજ Read More »