June 10, 2025

આંબા અને જામફળની ફળમાખીનુ નિયંત્રણ

ફ્લુબેનડીયામાઈડ ૮૩૩ + ડેમેટ્રીન ૫.૫૬ એસ.સી. ૨૫ મિ.લિ. અથવા સ્પિનોસાડ ૪૫ એસ.સી. @ ૭ મિ.લિ. અથવા ફ્લુબેનડીયામાઈડ ૧૯.૯૨ + થાયાક્લોપ્રીડ ૧૯.૯૨ એસ.સી. ૧૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી વારાફરતી ફ્ળ વટાણા કદના થાય ત્યારે અને ત્યારબાદ ૧૫ દિવસનાં ગાળે બે છંટકાવ કરવો. • પુખ્ત માખીને આકર્ષીત કરી મારવા માટે ઝેરી પ્રલોભિકા સારી કામ લાગે છે. […]

આંબા અને જામફળની ફળમાખીનુ નિયંત્રણ Read More »

દાડમમાં ખાતર વ્યવસ્થાપન વિષે જાણો.

દાડમના પુખ્ત ઝાડને વર્ષે ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૫૦ ગ્રામ ફોસ્ફરસ તથા ૫૦૦ ગ્રામ પોટાશની તત્વના રૂપમાં જરૂરીયાત રહે છે. બજારમાં મળતા ખાતર સ્વરૂપની વાત કરીએ તો વર્ષે ૨.૫૦ (અઢી) કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ, ૧.૫૦ (દોઢ) કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ તથા ૮૩૦ ગ્રામ પોટાશ પ્રતિ ઝાડની જરૂર રહે છે. આ ઉપરાંત ૫૦ કિલોગ્રામ છાણીયું ખાતર પણ પ્રતિ

દાડમમાં ખાતર વ્યવસ્થાપન વિષે જાણો. Read More »

ખારેકમાં પરાગનયન શા માટે જરૂરી છે ?

પરાગનયન પ્રક્રિયા એટલે નર પરાગરજ માદા ફૂલો સુધી પહોંચે અને ફ્લીનીકરણ થાય જે આખરે ફ્ળમાં પરિણમે છે. ખારેકમાં પરાગનયન કુદરતીરૂપે ખુબજ ઓછુ થાય છે માટે ખારેકનું વ્યાપારીક ઉત્પાદન મેળવવા કૃત્રિમ પરાગનયનની ક્રિયા કરવામાં આવે છે. ખારેકમાં પરાગનયન કરવામાં ન આવે તો ફળ નાના તેમજ ઠળીયા વગરના થાય છે. આ ફળ પાકતા નથી અને તેમાં મીઠાશ

ખારેકમાં પરાગનયન શા માટે જરૂરી છે ? Read More »