“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ?
એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી આઠ ઇંચના થરમાંથી અને કપાસ-દિવેલા જેવા પાકો નવથી બાર ઇંચ સુધીના થરમાંથી ખોરાક મેળવે છે. એટલે બધી જાતના પાકોનું વારાફરતી વાવેતર થાય તો […]
“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ? Read More »




