July 24, 2025

ડાંગર ગાભમારાની ઇયળ અને ચૂસીયાં

ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશપીંજર ગોઠવી ગાભમારાની ઇયળના તેમજ લશ્કરી ઇયળના પુખ્ત આકર્ષીને નાશ કરી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. ગાભમારાની ઇયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી પણ વસ્તીનું નિયંત્રણ કરી શકાય. કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જીઆર (૮ કિ.ગ્રા./એકર) અથવા કાર્બોફયૂરાન ૩ જી (૧૦ કિ.ગ્રા./એકર) અથવા થાયાસાયકલેમ હાઈડ્રોજન ઓક્ઝેલેટ ૪ […]

ડાંગર ગાભમારાની ઇયળ અને ચૂસીયાં Read More »

જૈવિક કીટનાશકોની અસરકારકતા માટે કેવું વાતાવરણ જોઈએ ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મિત્ર ફૂગ આધારિત જૈવિક કીટનાશકોની અસરકારકતા માટે કેવું વાતાવરણ જોઈએ તે સમજીને જૈવિક નિયંત્રકો વાપરવા જોઈએ . વાતાવરણમાં ૧૫° થી રપ° સે. તાપમાન અને ૮૫ થી….

જૈવિક કીટનાશકોની અસરકારકતા માટે કેવું વાતાવરણ જોઈએ ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ટ્રાઈકોગ્રામા ઈંડાની પરજીવી ભમરી ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણા દેશમાં ટ્રાઈકોગ્રામા ભમરીની લગભગ વિસેક જેટલી જાતિઓની ઓળખ થવા પામેલ છે. જે તે પાક માટે તે ખાસ જાતિ વધુ અસરકારક રીતે કામ આવે છે. દા.ત. ટ્રાઈકોગ્રામા એ….

ટ્રાઈકોગ્રામા ઈંડાની પરજીવી ભમરી ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

આંબાનાં ફળમાં કપાસી (સ્પોન્જીટીસ્યુ)આવે તો શું કરવું ?

આપણે ત્યાં હાફુસ અને જમાદાર જાતની કેરીમાં જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમીથી જમીનમાંથી પરાવર્તિત થતી ગરમી લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન કરે છે. નુકસાન વાળો ભાગ બરાબર પાકતો નથી તેને કપાસી કહીએ છીએ. જે ભાગનો માવો સફેદ, પીળો તેમજ સ્વાદે ખાટો હોય છે આવા ફળો બહારથી પારખી શકાતા નથી. નિયંત્રણ

આંબાનાં ફળમાં કપાસી (સ્પોન્જીટીસ્યુ)આવે તો શું કરવું ? Read More »