July 28, 2025

કપાસમાં પોષક તત્વ આપો  ઉપજ વધુ મેળવો 

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના વિકાસની અવસ્થાએ) કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. દક્ષિણ ગુજરાતના બીટી કપાસ ઉગાડતા ખેડૂતોને કપાસના પાન લાલ થતા અટકાવવા ફૂલ બેસવાનીઅવસ્થાએ ૧% યુરીયા તથા ૧% મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં […]

કપાસમાં પોષક તત્વ આપો  ઉપજ વધુ મેળવો  Read More »

મગફળીની પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)

પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા) સામૂહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ૪૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવી આ જીવાતની વસ્તી કાબૂમાં રાખી શકાય. શરૂઆતમાં બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ઉપદ્રવ વધુ જણાય ત્યારે ફલ્યૂબેન્ડિયામાઇડ કરવો. ૨૦ ડબલ્યૂજી 9 ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા 30 ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસસી 15 મીલિ અથવા

મગફળીની પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા) Read More »

એનપીવી વાઇરસ મારે લીલી ઈયળ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જીવાત નિયંત્રણ માટે ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ કે જે ટૂંકમાં એનપીવી તરીકે ઓળખાય છે. ખાસ કરીને ફૂદા-પતંગિયાની ઈયળ અવસ્થા સામે એનપીવીનો ઉપયોગ થાય છે. આવા વિષાણુ આધારિત જૈવિક કીટનાશક જે તે જીવાત માટે ખાસ….

એનપીવી વાઇરસ મારે લીલી ઈયળ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »