July 29, 2025

આંબામાં ફળોને મોટા કરવા માટે કઈ માવજત આપવી ?

ફ્ળ ધારણ અને ઉત્પાદન વધારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ નોવેલ લીકવીડ ફર્ટીલાઈઝર ૧ થી ર ટકા પ્રમાણે (૧૦ લિટર પાણીમાં ૧૦૦ થી ર૦૦ મીલી પ્રમાણે) લઈ પ્રથમ છંટકાવ ફૂલ બેસવાનાં સમયે તેમજ બીજો અને ત્રીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૦-૧૫ દિવસના અંતરે કરવા.

આંબામાં ફળોને મોટા કરવા માટે કઈ માવજત આપવી ? Read More »

મિત્ર ફૂગ દ્વારા જીવાંતોનું વસ્તીનું નિયંત્રણ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

અમુક જાતિની ફૂગ બ્યૂવેરીયા બેસીયાના, લેકાનીસીલીયમ લેકાની, મેટારીઝીયમ એનીસોપ્લી અને નોમુરીયા રીલે પણ આપણી મદદ કરે છે તે જીવાતોમાં રોગ પેદા કરી તેની વસ્તીનું નિયંત્રણ કરે છે. આવી ફૂગ દ્વારા ….

મિત્ર ફૂગ દ્વારા જીવાંતોનું વસ્તીનું નિયંત્રણ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »