August 30, 2025

જીવાત : ટામેટાની લીલી ઇયળ

લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮% ઈસી 15 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% ઇસી 8 મીલિ અથવા નોવાલ્યૂરોન ૧૦% ઇસી 15 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% […]

જીવાત : ટામેટાની લીલી ઇયળ Read More »

જીવાત : મકાઈ અને જુવારની ગાભમારાની ઇયળ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે. ૩% દાણાદાર કીટનાશક ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે છોડની ભૂંગળીમાં આપવી. થાયોમેથોકઝામ ૧૨.૬% લેમ્ડાસાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી 6 મીલિ અથવા 15 લિટર પાણીમાં ભેળવી ૨૦ થી ૨૫ દિવસે છંટકાવ કરવો. જરૂર જણાય

જીવાત : મકાઈ અને જુવારની ગાભમારાની ઇયળ Read More »

બાયોચારથી થતા ફાયદાઓ

બાયોચાર ખેતી માટે જે સંભવિત લાભો પ્રદાન કરે છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ જમીનની ફળદ્રુપતા અને પાકની ઉપજમાં સુધારો ખાતરના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો જમીનમાં પાણી અને હવાની જાળવણી તેમજ જમીનના ખેડાણમાં સુધારો પાકના અવશેષો અને જંગલના જૈવિક કચરામાંથી સ્વચ્છ અને કાર્યક્ષમ બાયોમાસ ઊર્જાનું ઉત્પાદન વાતાવરણમાંથી જમીનમાં કાર્બનનો સંગ્રહ થાય છે, જેનાથી માટીના કાર્બનિક પોષક

બાયોચારથી થતા ફાયદાઓ Read More »