September 4, 2025

તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી

આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી Read More »

ચોમાસુ ગંઠવા સંકલિત વ્યવસ્થાપન

ચોમાસુ ગંઠવા સંકલિત વ્યવસ્થાપન વિશે જણાવતા સર્વશ્રી શ્રીમતી અંજના બી. પ્રજાપતિ ડૉ. તુલિકા સિંહ ડૉ. અજય કુમાર મારૂ ડૉ. આર. કે. ઠુમર કૃમિશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૦૦૧ ચોમાસું મગમાં ગંઠવાકૃમિના અસરકારક નિયંત્રણ માટે શિયાળામાં કોબીજ અને ઉનાળામાં ગુવાર (શાકભાજી માટે) વડે બે વર્ષ સુધી પાકની ફેરબદલી કરવી.ચોમાસું મગમાં

ચોમાસુ ગંઠવા સંકલિત વ્યવસ્થાપન Read More »

બાયોચાર વિશે જાણો

બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન માટે બાયોમાસ (કૃષિ અવશેષો) ની મોટી માંગનો સમાવેશ થાય છે, આથી આપણે આ મુદ્દાને સાવધાની સાથે સંબોધીએ તે મહત્વપૂર્ણ છે. જાે કે, ઓછી ફળદ્રુપતા ધરાવતી ક્ષતિગ્રસ્ત જમીનમાં બાયોચારનો ઉપયોગ આશાસ્પદ

બાયોચાર વિશે જાણો Read More »

બાજરીનો કુતુલ/ તળછારો/બાવો

રોગ જણાય તો મેટાલેક્ઝિલ એમઝેડ ૭૨ વેપા 25 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.

બાજરીનો કુતુલ/ તળછારો/બાવો Read More »