September 17, 2025

ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક

પર્ણ-વ-ફળ વેધકની ઇયળના ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિલિકરવો. અથવા ફલ્યૂબેન્ડિયામાઇડ ૪૮૦ એસસી 6 મિલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 11 મિલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. […]

ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક Read More »

મગફળીમાં ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જાે પિયત આપવાનું થતું ન હોય અને સમાયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના

મગફળીમાં ઘૈણ Read More »

ઓર્ગનિક પેદાશ માટે મહત્તમ અવશેષ મર્યાદા એટલે શું ?

કોઈપણ જંતુનાશકોના અવશેષોનું પ્રમાણ જે તે ખાધ પદાર્થમાં નુકસાનકારક છે કે નહીં તે નક્કી કરવા માટે વૈજ્ઞાનિકોએ જંતુનાશકોના અવશેષોની જે તે ખાધ પદાર્થમાં મર્યાદા નક્કી કરેલ છે. આવી મર્યાદા કરતા વધુ પ્રમાણ નુકસાનકારક નીવડી શકે છે તેમજ નિકાસલક્ષી ખેત પેદાશો બહારના દેશો સ્વીકારતા નથી.

ઓર્ગનિક પેદાશ માટે મહત્તમ અવશેષ મર્યાદા એટલે શું ? Read More »