October 10, 2025

જીવાત : મકાઈમાં ચાર ટપકાવાળી લશ્કરી ઈયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. આ જીવાતના નર ફૂદાંને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળ ઉપદ્રવની શરુઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૨૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) […]

જીવાત : મકાઈમાં ચાર ટપકાવાળી લશ્કરી ઈયળ Read More »

રોગ : કપાસમાં ખૂણિયાં ટપકાંનો રોગનું નિયંત્રણ વિષે જાણો

કપાસમાં ખૂણિયાં ટપકાંનો રોગ 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 60 ગ્રામ કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રક 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી મુજબ ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત છંટકાવ કરવા.

રોગ : કપાસમાં ખૂણિયાં ટપકાંનો રોગનું નિયંત્રણ વિષે જાણો Read More »

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

ખેતીમાં નવી ટેકનોલોજી સાથે ખેતી ટકાવી રાખવા શું જરૂરી છે ?

સીધા ઉપભોક્તાને વેચાણ તેવા પ્રકારની ડાયરેક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી કરીશું તો ખેતી કરવાની હિંમત આવશે . બીજું કે ખેતી તો ટકવાની છે. ખેતી વગર કોઈ આરો નથી, કરોડો લોકોને અનાજ , ફળ , શાકભાજી આપણે જ પુરા પાડીયે છીએ . અનાજ કઈ મશીનમાં નથી પેદા થવાનું . ખેતીમાં નવી ટેકનોલોજી આવશે અને ખેતી ટકવાની છે, જરૂર

ખેતીમાં નવી ટેકનોલોજી સાથે ખેતી ટકાવી રાખવા શું જરૂરી છે ? Read More »