October 21, 2025

ડુંગળી ખાતર

ડુંગળીએ ટૂંકા ગાળામાં જમીનમાંથી વધુ જથ્થામાં ઉપજ આપતો કંદમૂળનો પાક છે. કંદના સારા વિકાસ માટે જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૩૦ થી ૩૨ ટન છાણીયું ખાતર તેમજ ૬૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ જમીનમાં ભેળવી પાકની રોપણી કરવી જોઈએ. રોપણી બાદ ૨૦ થી ૨૫ દિવસે ૪૦ કિલો નાઈટ્રોજન તથા બીજો હપ્તો ૪૦ થી ૪૫ […]

ડુંગળી ખાતર Read More »

ધાણા અને મેથીમાં ખાતર

ધાણા અને મેથીના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયારી કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. ધાણાના પાકને વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૧૦ કિલો નાઈટ્રોજન અને ૧૦ કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવો અને પૂર્તિ ખાતર તરીકે ૧૦ કિલો નાઈટ્રોજન પ્રતિ હેકટરે વાવણી પછી ૩૫ થી ૪૦ દિવસે આપવો. ઘાણાના પાકમાં જમીન ચકાસણીના

ધાણા અને મેથીમાં ખાતર Read More »

જીરૂ બિયારણની જાતની પસંદગી આ જાતો માંથી કરો.

(૧) ગુજરાત જીરૂ-૫ : સુકારા સામે પ્રતિકારકતા| ચરમી રોગનું પ્રમાણ ઓછું/વધુ ઉડ્ડયનશીલ તેલ તેમજ વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. (૨) ગુજરાત જીરૂ-૪ : ગુજરાત જીરૂ૪ ના દાણાની સારી ગુણવત્તા, સુકારા રોગ પ્રતિકારકતા તેમજ વધારે ઉત્પાદન ક્ષમતા

જીરૂ બિયારણની જાતની પસંદગી આ જાતો માંથી કરો. Read More »

શું ઝાડવાની બીમારી આપણને ભળાય ?

હા, જરૂર ભળાયઝીણી આંખે નિરખીએ તો કોઇ અસરયુક્ત ઝાડનાં ડોકા લંઘાતા ભળાય, કોઇની ડાળીઓ આડી-અવળી થઇ વળેલી કે ભાંગેલી ભળાય, કોઇ ડાળી કે થડની ચામડી ઉતરડાઇ ગયેલી નજરે ચડે, તો કોઈ ઝાડ વળી અકાળે જ બધા પાંદડાં ખેરવી નાખી નર્યા હાડપિંજર રૂપે દેખા દે ! ઝાડવામાં આવા દુ:ખ-દર્દો આવવાના કારણો શોધવા માંડીએ જ્યારે આપણે તે

શું ઝાડવાની બીમારી આપણને ભળાય ? Read More »