રોગ : શિયાળું મકાઇમાં પાનનો સૂકારો/ ટર્સીકમ લીફ બ્લાઇટ
શિયાળું મકાઇમાં પાનનો સૂકારો ન આવે તે માટે રોગ પ્રતિકાર જાતો જેવી કે, ગંગા સફેદ-૨, ગંગા-૧૧, ગુજરાત મકાઇ-૩ વાવણીના ઉપયોગમાં લેવી. બીજને ટાલ્ક આધારિત ટ્રાયકોડર્મા વીરીડી ૧ ટકા વેપા (૨ટ૧૦૮ સીએફયુ/ગ્રામ) નો ૭ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે પટ આપવો અથવા બીજને કેપ્ટાન ફૂગનાશકનો ૩ ગ્રામ/કિલો બીજ પ્રમાણે પટ આપવો. રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧ […]
રોગ : શિયાળું મકાઇમાં પાનનો સૂકારો/ ટર્સીકમ લીફ બ્લાઇટ Read More »


