ડ્રેગન ફૂટ માટે જમીનની તૈયારી શું કરવી ?

• ડ્રેગનફૂટ એક વેલા પ્રકારના ચાર છે તેને ઉપર ચઢાવવા માટે ટેકાની જરૂર પડે છે. તેના માટે રોપણી કર્યા પહેલા સિમેન્ટના થાંભલાના માળખાની જરૂર પડે છે. સ્તંભ ૧૦૦ કિ.ગ્રા. વજન સહન કર શકે તેવા મજબૂત અને ટકાઉ હોવા જોઈએ. આ માટે મોટાભાગે ૨ મીટરની ઊંચાઈવાળા સિમેન્ટના પોસ્ટની ભલામણ કરવામાં આવે છે અને તેની જમીનની અંદરની […]

ડ્રેગન ફૂટ માટે જમીનની તૈયારી શું કરવી ? Read More »