January 18, 2026

કૃષિ મેપિંગ એટલે શું ?

• કૃષિ મેપિંગ એ જમીનની દેખરેખ, વ્યવસ્થાપન અને ખેતરોની સિંચાઈ માટે દિવસેને દિવસે જીઆઈએસ નિર્ણાયક બની રહ્યું છે. આ ઉપરાંત તે કૃષિ વિકાસ અને ગ્રામીણ વિકાસને સરળ બનાવે છે.ખેતીલાયક જમીનોની ભૌગોલિક વિસ્તારો અને ભૌગોલિક લાક્ષણિકતાઓનું સચોટ મેપિંગ વૈજ્ઞાનિકો અને ખેડૂતોને વધુ અસરકારક અને ખેતી તકનીક બનવવા માટે કામ બનાવે છે. મેપિંગ દ્વારા ખેડૂતો ખેતરના સારા […]

કૃષિ મેપિંગ એટલે શું ? Read More »

જમીનના સેન્દ્રિય કાર્બન અને પશુના અવશેષો

પશુઓ દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતા છાણ તથા મૂત્ર એ એક કીમતી ખાતર છે અને તેનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. આ છાણ તથા મૂહુ એ એક સૂક્ષ્મજીવો માટે ખોરાકનો સ્ત્રોત બની રહે છે; જેના ઉપયોગના લીધે સૂક્ષ્મજીવો જમીનમાં કાર્બનિક પદાર્થનો વધારો કરે છે. આ કાર્બનિક પદાર્થની મદદથી કાર્બન તત્ત્વમાં વધારો થાય છે.

જમીનના સેન્દ્રિય કાર્બન અને પશુના અવશેષો Read More »