January 20, 2026

ડ્રેગનફૂટ નું સંવર્ધન કેમ થાય ?

ડ્રેગનફ્રૂટનું સંવર્ધન બીજથી તથા કટકા કલમથી થાય છે. બીજથી : પાકેલા ફ્લોના બીજને વાવીને ધરૂ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા છોડનો વિકાસ, ઉત્પાદન તથા ફ્ળની ગુણવત્તા સરખી હોતી નથી તથા ફ્ળ બેસવાની શરૂઆત મોડી થાય છે તેથી બીજથી થતું પ્રસર્જન હિતાવહ નથી. કટકા કલમથી : મુખ્યત્વે ડ્રેગનફ્રૂટનું પ્રસર્જન કટકા કલમથી (stem cutting) […]

ડ્રેગનફૂટ નું સંવર્ધન કેમ થાય ? Read More »

ખાતર આપવાના ખર્ચ વધારતા નુસખા ખબર છે ?

ખાતર આપવાના ખર્ચ

જેમ દેશી ખાતર સુંડલા કે તગારાથી ચાસે ભરતા હોઇએ તેમ રાસાયણિક ખાતરની મોંઘી થેલીને ખૂણે કાણું પાડી થેલીને જમીન ઉપર ઢસડતા જઇ ડી.એ.પી. ખાતર ચાસમાં નખાંતું મેં જોયું છે. કદાચ તમેય જોયું હોય. ફોસ્ફરસયુક્ત ખાતરો ઓછામાં ઓછી જમીનના સંપર્કમાં આવે અને મૂળ વિસ્તારથી ઊંડા અપાય તો જ તેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.એટલે એ રીતે જ આપવું જોઈએ.

ખાતર આપવાના ખર્ચ વધારતા નુસખા ખબર છે ? Read More »