જીવાત : દાડમના પાકમાં ફળ કોરીખાનાર ઇયળ

ફળ કોરીખાનાર ઇયળ ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે. જ્યાં શક્ય હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૭૦૦ ગ્રામ (૫% અર્ક) […]

જીવાત : દાડમના પાકમાં ફળ કોરીખાનાર ઇયળ Read More »