February 15, 2026

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ?

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ચાટણ- ક્ષાર પૂરતી થી શારીરિક વિકાસમાં સમતોલન રહે છે. વાછરું–પાડરુનો વિકાસ ઝડપી બને છે. જાનવરની પુખ્તતા વહેલી પ્રાપ્ત થઇ –પ્રજનન કાર્ય નિયમિત બને છે. દૂધાળા જાનવરોમાં આરોના સપ્રમાણથી ખોરાક ખાવાની રૂચી વધે છે. પાચન ક્રિયા ઝડપી બનવાથી લોહીનું પરિભ્રમણ વધવાથી દૂધ ગ્રંથીઓમાં દૂધ બનવાની પ્રક્રિયા પણ તેજીલી […]

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ? Read More »

રોગ : લીંબુના પાકમાં ગુંદરીયો રોગ

જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી. થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે થડ પર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાવી થડની ફરતે માટી ચડાવવી. રોગિષ્ઠ ડાળીઓ અને થડ ઉપર જે જગ્યાએ

રોગ : લીંબુના પાકમાં ગુંદરીયો રોગ Read More »