ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ
▪️રોક ફોસ્ફેટ: તે કુદરતી રીતે માટી માંથી મળતો ફોસ્ફરસ નો સ્ત્રોત છે . આ ફોસ્ફરસ એસિડિક જમીન માટે શ્રેષ્ઠ છે . વાવેતર કરતા પહેલા જમીનમાં ભળી જાય છે. ▪️હાડકાના ખાતરમાંથી મળતો ફોસ્ફરસ : બોનમીલ પ્રાણીઓના હાડકા ના ભુકા માંથી બનાવવામાં આવે છે . બોનમીલ માંથી ફોસ્ફરસ અને થોડું નાઇટ્રોજન મળે છે. ▪️ફોસ્ફેટ સમૃદ્ધ ઓર્ગેનિક ખાતર […]
ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »


