રોગ : કપાસમાં ખૂણિયાં ટપકાંનો રોગનું નિયંત્રણ વિષે જાણો

કપાસમાં ખૂણિયાં ટપકાંનો રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 60 ગ્રામ કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રક 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી મુજબ ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત છંટકાવ કરવા.

Tags

Share this post: