ઋતુ ક્રોપકેરની નિધિ 505 જાતમાં વધુ ડાળીઓ સાથે ખુબ સારો છોડનો વિકાસ થાય છે તેમજ પ્રથમ વીણી ફેર રોપણી પછી ૫૦-૫૫ દિવસે આપે, નિધિ ૫૦૫ જાતના ફળ ચમકતા લીલા રંગના અને પાક્યા પછી ઘેરો લાલ રંગના વધારે તીખાસ વાળા ફળ થાય જેથી માર્કેટમાં ખુબ ચાલે અને ખેડૂતોને ફાયદો જ ફાયદો. વધુ વાંચો કૃષિ વિજ્ઞાન મરચી ફિલ્ડ રીપોર્ટ જાન્યુઆરી – ૨૦૨૩.
ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતિક નિધિ સીડ્સ.






