ગુલાબીની ગેરહાજરી માં ખુબ સારું ઉત્પાદન આવવાના ગામડે ગામડે થી સમાચાર મળે છે

બોલગાર્ડ 2 કપાસમાં આ વર્ષે ગુલાબીની ગેરહાજરી માં ખુબ સારું ઉત્પાદન આવવાના ગામડે ગામડે થી સમાચાર મળે છે હળવદ તાલુકાના ધનશ્યમગઠના ખેડૂત શ્રી મનીષભાઈ ગોવાણી તો એટલા ખુશ છે કે વાત પુછોમાં તેમણે અજીત 52 કપાસ કર્યો હતો અને ભાવનગરના સીદસર ગામના ભુરાભાઇ વિરડીયા કહે છે તેણે અજિત 155નું વાવેતર કરેલું અને કપાસનું ઉત્પાદન સારું રહ્યું. આવતા વર્ષે કપાસનું વાવેતર વધારશે તેવું કહે છે. વધુ વિગત માટે 96876 99299

Share this post: