કપાસની ખેતી ફરી સફેદ સોના ની ખેતી બની છે

કપાસની ખેતીમાં જો ભાવ સારા ટકે તો આવતા વર્ષે કપાસનું વાવેતર 20 ટકા વધશે તેવું જાણકારો કહે છે ત્યારે પડધરીના જુના નારણકાના ખેડૂત રાજેશ ભાલોડીયા કહે છે કે કપાસની ખેતી બહુ સારી છે તેણે આદિત્ય સીડ્સનું મોક્ષ વાવેલ, જીંડવા મોટા અને પુષ્કળ, વીણવામાં સરળ ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારકતળા ગામના ખેડૂતશ્રી છગનભાઇ કમસારિયા છેલ્લા બે વર્ષથી કોટબેંક કપાસ વાવે છે અને તેને આ વર્ષે વધુ સારા પરિણામો મળ્યા. ટૂંકમાં કપાસના ખેડૂતો ખુશ છે કોટબેન્ક નું બીજ માટે બુકીંગ કરાવવું જરૂરી છે તેની . વધુ વિગત માટે 77780 75117 . ગુલાબી ઓછી આવી તેના કારણો માં વૈજ્ઞાનિકો કુદરતી વાતાવરણ , નોન બીટી બીજ હવે પેકેટમાં મિક્સ આવતું હોવાથી રેફયુઝ નું પરાણે વાવેતર થવું , ફોરજી બીટીનું વ્યાપક વાવેતર એવા કારણો વૈજ્ઞાનિકો ચકાસી રહ્યા છે. જે હોય તે કપાસની ખેતી ફરી સફેદ સોનાની ખેતી બની છે

Share this post: