કપાસની ખેતી ફરી સફેદ સોના ની ખેતી બની છે
કપાસની ખેતીમાં જો ભાવ સારા ટકે તો આવતા વર્ષે કપાસનું વાવેતર 20 ટકા વધશે તેવું જાણકારો કહે છે ત્યારે પડધરીના જુના નારણકાના ખેડૂત રાજેશ ભાલોડીયા કહે છે કે કપાસની ખેતી બહુ સારી છે તેણે આદિત્ય સીડ્સનું મોક્ષ વાવેલ, જીંડવા મોટા અને પુષ્કળ, વીણવામાં સરળ ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારકતળા ગામના ખેડૂતશ્રી છગનભાઇ કમસારિયા છેલ્લા […]
કપાસની ખેતી ફરી સફેદ સોના ની ખેતી બની છે Read More »

