
નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે.
મેં નિધિ સીડ્સના મરચા નિધિ ૫૦૫નું વાવેતર કર્યું હતું જેમાં ફ્લાવરીંગ વહેલું લાગે છે અને એક સાથે લાગે, રોગ સામે પ્રતિકારક, ફળમાં બગાડ નહિવત, તીખાશ સારી, બજારભાવ સારા મળે છે, વાવવા જેવી જાત છે.
દીપકભાઈ મનસુખભાઇ બારીયા ગામ: ઢબુડા તાલુકા: લીમખેડા જી. દાહોદ મોં. ૬૩૫૫૯ ૦૦૮૭૦
