મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક મરચું સહેલાઇથી વેચાઈ જાય

હું મગનભાઈ જીવરાજભાઈ સખીયા ગામ નાગળકા તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટથી મેં કર્તવ્ય સીડ્સનું મેજીક મરચાનું નામ સાંભળ્યું હતું તે આ વર્ષે મેં બે વીઘામાં વાવ્યું પણ મારે પાણી ઓછું હોવા છતાં ફક્ત બે જ વીણી ઉતરી છે પણ બે વીણીમાં 30 થી 32 મણ મરચું વીઘા ઉતર્યું છે મેજીક મરચું મને એટલે ગમ્યું કે એક તો મેં વહેલું ઉતરે છે,બીજું કે મેજિક મરચીનો કલર એકદમ આકર્ષક અને ઘાટો લાલ રંગ છે ત્રીજું કે એમાં રોગ જીવાતનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે છે મરચું સહેલાઈથી વેચાઈ જાય છે