
તમાકુમાં સફેદ ટપકાંના રોગનું નિયંત્રણ માટે
હેક્ઝાકોનાઝોલ ૫ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૫૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૭ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% મેન્કોઝેબ ૬૩% વેપા ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કોઇપણ એક ફૂગનાશકનો વારાફરતી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.



