મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતનો બજારભાવ ખુબ સારો મળે છે.

કિશોરભાઈ ઠુંમર મુ. વેકરી તા.ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૦૯૬ ૩૫૪૦૬, ડ્રિઝલ પ્રતિમા જાતની વિશેષતા એ છે કે ખરાબ વાતાવરણમાં પણ ૩૫ મણ વિઘે જેટલું ઉત્પાદન આપી રહી છે, જે સારી ઉપજ ગણાય. સાથમાં, બજારભાવ પણ સારો મળે છે. ડ્રિઝલ પ્રતિમા અન્ય જાતોની તુલનામાં વધુ ટકી શકે છે.જો યોગ્ય સંભાળ અને અનુકૂળ પરિસ્થિતિઓ મળે, તો ઉત્પાદનનો આંકડો વધુ ઉંચો જઈ શકે. ખાસ કરીને તેઓ માટે, જે અનિશ્ચિત હવામાન વચ્ચે ટકાઉ અને ઉપજ આપતી જાત શોધી રહ્યા છે તેના માટે ડ્રિઝલ પ્રતિમા એક શ્રેષ્ઠ વિકલ્પ છે!