મરચીની સફળ જાત : કર્તવ્ય પદમાં મરચી લંબાઈ વાળી મરચી છે.

કેતનભાઇ બાલધા, મુ. આંબરડી, તા. ગોંડલ, જી. રાજકોટ, મેં કર્તવ્ય સીડ્સનું પદમા મરચું વાવ્યુ, વાવવામાં થોડું મોડું થયું પણ આ મરચી એ રંગ રાખ્યો હાલ સુધીમાં લગભગ ૩૫ મણ મરચું વીધે ઉતરી ગયું ને લગભગ પાછલી વીણીનું મરચું હજી પણ વીઘે ૫ મણ નીકળશે એવો અંદાજ છે. આટલી લંબાઈ વાળા મરચા મે હજી જોયા નથી. ચપટો લીલો અને લાંબો પટ્ટો સુકામા પણ એકદમ રેસમ ધાટો લાલ રંગ, છોડ ભરાવદાર, ઉચ્ચો ફુટવાળો ને છોડ દિઠ વધુ ફાલ અને બગાડનું તો નામ જ નહીં કે વાયરસ પણ નહીં.