
પ્રવીણ ભાઈ ભંડારીયા મુ. ભડીભંડારીયા તા. જી. ભાવનગર મો. ૯૮૨૫૩ ૧૩૫૨૪. મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચી ૨૦૦૦ છોડનુ વાવેતર કરેલું છે. જેમાં મને ટોટલ ૨૪ લીલા મરચાની વીણી કરેલી છે. છેલી વીણીમાં મને ૮૦૦ કિલ્લો લીલા મરચા મળેલા. ભાવનગર અને મહુવાની માર્કેટમાં ૩૦ થી ૪૦ પ્રતિ કિલોનાં ભાવ મળ્યા છે. આ વેરાયટી ૠ-૪ સેગમેન્ટમાં એવી વેરાયટી છે જે લાંબા સમય સુધી ઉત્પાદ+ન આપે છે અને એ પણ બીજી મરચીનાં ખર્ચા કરતા ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન આપે છે.



