
મેં નામધારી કંપનીની NS-2549 જાતનું વાવેતર કરેલ છે. મને આ જાતમાંથી વીઘે 35 મણનો ઉતારો આવેલ છે. નામધારી NS-૨૫૪૯ જાત સારું ઉત્પાદન આપે છે. અને આ જાતના મરચા લાંબા અને ઘાટા લીલા રંગના થાય છે જેથી વેપારીઓની પહેલી પસંદગી પામે છે. મરચાની ક્વોલીટી સારી થતી હોવાથી બજારભાવ પણ ઉચા મળે છે.
ઘેલાભાઈ વશરામભાઇ ચૌહાણગામ ચીરોડા તા. ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મોં. 81400 86051
